પ્રાથમિકતા ની લિસ્ટ બનાવો:
મુખ્ય કામ |
જરૂરી કામ |
બિન જરૂરી કામ |
પરીક્ષા ની તૈયારી |
ઘર નું કામ |
મિત્રો સાથે
બહાર જવાનું |
દિવસ-રાત નું
જમણ |
માર્કેટ જવાનું |
બાઇક વોશ કરવી |
તૈયાર થવું |
જીમ જવાનું |
મૂવી જોવી |
ઊંઘવું |
|
|
દિવસ ને માળખું આપો
સમય |
દિનચર્યા |
ચેક-માર્ક (ડન ઓર
નોટ) |
સવારે 6:00 |
ઉઠવાનો સમય |
ડન |
6:00 થી 6:15 |
મેડિટેશન |
ડન |
6:15 થી 7:00 |
નાશ્તો અને સ્કૂલ
માટે તૈયારી |
કાલ નો પૂર્ણાવર્તન
બાકી હતો એટ્લે શાળા માં ગેરહાજરી કરી – વચન કર્યું |
7:00 થી બપોરે 12:30 |
સ્કૂલ |
સ્કૂલ ના સમયે વચન
કર્યું |
12:30 થી 1:30 |
જરૂરી કામ માનો કોઈ
એક કે તેથી વધારે કામ |
મારા રૂમ ની સફાઈ
કરી |
1:30 થી 2:00 |
બિન-જરૂરી કામ માનો
કોઈ એક કે તેથી વધારે કામ |
ફ્રેન્ડ સાથે કોલ
પેર વાતો કરી |
2:00 થી 2:30 |
આરામ |
30 મિનટ માટે પાવર-નેપ (ઊંઘ) લીધી |
2:30 થી રાત્રે 8:00 |
અભ્યાસ |
બયોલૉજી, કેમિસ્ટરી અને ફિજિક્સ ના ચેપ્ટર જોયા |
8:00 થી 8:30 |
વ્યાયામ |
જીમ ગયો |
8:30 થી 9:00 |
જમવું |
ડન |
9:00 થી 9:45 |
ફાસ્ટ રિવીસન |
જે વાચ્યું એનું પૂર્ણાવર્તન કર્યું |
10:00 થી સાવરે 6:00 |
સ્વીટ ડ્રીમ્સ (ઊંઘવું) |
|
મોબાઇલ ની જગ્યા યે લેપટોપ/કોમ્પુટર નું ઉપયોગ કરો
અભ્યાસ ના સમયે ધ્યાન માં રાખવાની બાબતો
- થિયરિ વિષય માટે - વાચ્યું એને યાદ રાખવા માટે બૂક બંધ કરી મોઢે પૂર્ણાવર્તન કરો. જ્યાં સુધી આખું મોઢે ના થાય ત્યાં સુધી એને વાંચો.
- દાખલા માટે - સૂત્ર મોઢે કરી રકમ બદલી જાતે ઉકેલ શોધો.
- સૌથી પેહલા કાલે જે યાદ કર્યું એનું પૂર્ણાવર્તન કરો. પછી જ નવું ટોપિક હાથ માં લો.
- સંતુલિત આહાર (balanced ફૂડ) લો - આહાર માં કાર્બોદિત પદાર્થ જેમ કે ચાવલ, રોટી, પ્રોટીન જેવા કે સોયાબીન, દાળો, ઈંડું અને માછલી અને ચરબી જેવી કે તેલ, ઘી અને વિવિધ દાણા લો.
મન સ્વસ્થ રાખો
- કોઈના પ્રત્યે ઈર્ષા ભાવ, નફરત અને બીજા નકારાત્મક વિચારો થી દૂર રહો. મન ને શુદ્ધ રાખો. જીવો પ્રત્યે કરુણા નો ભાવ વિકસાવો.
- રેગ્યુલર મેડિટેશન કરી સ્ટ્રેસને કાબૂ માં રાખો.
- અભ્યાસ માં પોતાની રીતે 100% આપો અને પરિણામ ની ચિંતા ઓછી કરો. અપેક્ષા રાખો પણ ચિંતા ના કરો.
- રેગ્યુલર વ્યાયામ કરો. મન અને તન એક બીજા થી જોડાયેલ છે. એટ્લે શરીર ની તંદરુસ્તી ની ખાસ કાળજી લો.
Comments
Post a Comment