Skip to main content

Posts

Showing posts with the label exam tips

How to study for GSEB exam? સારી રીતે થોડાક સમય માં પરીક્ષા ની તૈયારી કેવી રીતે કરવી?

વધુ સમય વચન કરવા થી નહીં પણ સ્માર્ટ વર્ક કરવા થી સારી તૈયારી થાય છે. એવા ઉદ્દેશ્ય સાથે કેવી રીતે થોડા જ સમય માં પરીક્ષા ની સારી તૈયારી કરવી એના વિષે જાણીએ.  પ્રાથમિકતા ની લિસ્ટ બનાવો: પરીક્ષા ના 3 મહિના પેહલા જે કામો ખુબ જ જરૂરી છે એ, જે કામો જરૂરી છે એ અને જે જરૂરી નથી એમ ત્રણ વિભાગ માં કામો ની લિસ્ટ તૈયાર કરો. ઉદાહરણ: મુખ્ય કામ જરૂરી કામ બિન જરૂરી કામ પરીક્ષા ની તૈયારી ઘર નું કામ મિત્રો સાથે બહાર જવાનું દિવસ-રાત નું જમણ માર્કેટ જવાનું બાઇક વોશ કરવી તૈયાર થવું જીમ જવાનું મૂવી જોવી ઊંઘવું     દિવસ ને માળખું આપો દિવસ ના 24 કલાક નો ટાઈમ ટેબલ તમારી પાસે હોવું જોઈ એ. ટાઈમ-ટેબલ બનાવતી વખતે નીચે ની વાતો નો ધ્યાન રાખો.  8 કલાક ની ઊંઘ, ઓછા માં ઓછા 2 કલાક જમવાના અને એક કલાક બફર (એકસ્ટ્રા) ને ધ્યાન માં લઈ ટાઈમ-ટેબલ બનાવો. પરીક્ષા બીજા દિવસે હોય તો પણ 7 કલાક થી ઓચ્છી ઊંઘ નહીં લેવી.  સ્ટડી-બ્રેક ના સમયે ઘર નું કામ જે...